તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
જામનગર શ્રી ગણેશ ઉત્સવમાં પૂનમબેન માડમે રાસ- ગરબા લીધા

જામનગરઃ શાંતિ હાર્મોની એપાર્ટમેન્ટ ખાતે શ્રી ગણેશ ઉત્સવમાં મહિલા મંડળની બહેનો અને દિકરીઓ સાથે જામનગરના સાસંદ પૂનમબેન માડમે રાસ નો આનંદ માણી, આરતી અને પુજનનો લ્હાવો લઇ, શ્રી ગણપતિ દાદા સોૈને રિધ્ધિ-સિધ્ધિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરી હતી. (તસ્વીર- અહેવાલ મુકુંદ બદિયાણીઃ જામનગર
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
