News of Friday, 13th September 2024
જસદણ પંથકમાં ઘેટાને હરિયાળુ ભોજન મળી ગયું

જસદણઃ જસદણ પંથકમાં વરસાદને પગલે સીમ વિસ્તાર લીલોછમ બની ગયો છે ઘેટાં-બકરાને ચરવા માટે રઝળપાટ કરવોપડતો નથી અને કૂણું માખણ જેવું ખડ મન ભરી આરોગી રહ્યાં છે. (તસ્વીરઃ હુસામુદીન કપાસી જસદણ)
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
