તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th September 2024
ભાવનગરમાં જીતુભાઇ વાઘાણીના જન્મદિન નિમિતે મેડિકલ કેમ્પ યોજાયો

ભાવનગરઃપૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેબિનેટ મંત્રી તથા હાલના ભાવનગરના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. (તસ્વીર-અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
