<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

કચ્છમાં જીનસ કંપનીમાં આગ: પોલીસની સતર્ક કામગીરીથી ૫૦૦ થી વધુ કામદારોનો આબાદ બચાવ

ગાંધીધામમા ઇલેક્ટ્રોનિક્સ સામાન બનાવતી જીનસ કંપનીમાં વિકરાળ જ્વાળાઓ સાથે ભડભડ લાગેલી આગની લપેટોએ ભય સર્જ્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦ : કચ્છમાં જીનસ કંપનીમાં આગ: જુવો વીડિયો પોલીસની સતર્ક કામગીરીથી ૫૦૦ થી વધુ કામદારોનો આબાદ બચાવ થયો છે, ગાંધીધામ મધ્યે ઇલેક્ટ્રોનિક્સ સામાન બનાવતી જીનસ કંપનીમાં વિકરાળ જ્વાળાઓ સાથે ભડભડ લાગેલી આગની લપેટોએ ભય સર્જ્યો હતો. અંજાર પોલીસે સતર્ક કામગીરી અને આસપાસથી બોલાવેલા ફાયર ફાઇટરોએ આગને કાબૂમાં લેવા પ્રયાસો શરૂ કર્યા છે. આગનું કારણ જાણવા મળ્યું નથી.

(4:53 PM IST)