<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

લોકભારતી સણોસરામાં બુધવારે મૂળશંકરભાઈ ભટ્ટ વ્‍યાખ્‍યાનમાળા

ઈશ્વરિયા તા.૧૦: લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં બુધવારે શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ વ્‍યાખ્‍યાનમાળા યોજાશે.

ગોહિલવાડની સુપ્રસિદ્ધ શિક્ષણ સંસ્‍થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી બુધવાર તા.૧૧ સવારે શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ વ્‍યાખ્‍યાનમાળા યોજાશે. વાર્તાકાર, પટકથા લેખક અને નાટયકાર એવાં વક્‍તા શ્રી રામમોરી દ્વારા અહીંયા અઢારમાં મણકાનું વ્‍યાખ્‍યાન ‘લોકજીવનમાંથી મળતાં કથા અને કિરદારો' વિષય ઉપર અપાશે

(11:24 AM IST)