તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 10th September 2024
સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાન

રાજકોટ તા. ૧૦ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાન યથાવત છે. અને આવા વાતારણ વચ્ચે મેઘરાજાએ વિરામ લીધો છે. સામાન્ય ઝાપટારૂપે કોઇ - કોઇ જગ્યાએ વરસાદ વરસી જાય છે.આખો દિવસ ધુપ-છાંવવાળુ વાતાવરણ યથાવત રહે છે. અને હળવો પવન ફૂંકાય છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન રપ.૮, મહત્તમ તાપમાન ૩૩, ભેજનું પ્રમાણ ૮૯ ટકા, પવનની ગતિ ૭.ર રહી હતી.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
