તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 31st August 2024
તપોવન આશ્રમની મુલાકાતે લોકસંત પૂ. મોરારીબાપુ

અમરેલી : પ્રખર રામાયણી લોકસંત પૂ. મોરારીબાપુ એ સારહી યુથ કલબ ઓફ અમરેલી સચાલીત અમરેલીના ભાગોળે આવેલ સારહી તપોવન આશ્રમની આત્મીય મૂલાકાત લીધી હતી અને આત્મજનો સાથે મૂલાકાત કરી સંસ્થાની સેવા પ્રવળતિ અને સ્વચ્છતા નિહાળી હતી. પૂ.બાપુએ મુલાકાત બાદ સંસ્થાના પ્રમુખ મુકેશભાઈ સંઘાણી સાથે વિડીયો કોલ દ્વારા વાત કરી પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
