તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 31st August 2024
ભાદર ડેમ ઓવર ફલો થતા જળરાશી ને વધાવતા ધારાસભ્ય રાદડીયા

જેતપુરઃ સૌરાષ્ટ્રમાં બીજા નંબરનો સાગર સમા ભાદરડેમ-૧ માં ઉપરવાસ સારા વરસાદના કારણે નવાનીરની આવક સાથે ૩૪ ફૂટનું કેપેસીટી મુજબ પુરો ભરાય જતા બે દિવસ ઓવર ફલો થયેલ નવા આવેલ નીરને વધાવવા ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા ગતરોજ ભાદર ડેમ ખાતે પહોંચી શાસ્ત્રોકવિધી સાથે ભાદરડેમના નીરને વધાવેલ આ પ્રસંગે જેતપુરના અગ્રણી ઉધોગપતી રાજુભાઇ હીરપરા. રમેશભાઇ જોગી બાબુભાઇ ખારચીયા.બંસીભાઇ રાહી. અશોકભાઇ રાદડીયા.જમનભાઇ ભુવા હરેશભાઇ ગઢીયા રાહુલ આશનાણી.તેમજ આગવાનો નગર પાલીકાની ટીમ હાજર રહેલ. શાસ્ ત્રોકત પુજન વિધી જીતુભાઇ વ્યાસે કરાવેલ (તસ્વીર કેતન ઓઝા)
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
