તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 31st August 2024
જામજોધપુરના જીણાવારી ગામના આધેડનું પાણીમાં તણાઇ જતા મૃત્યુ

જામનગર, તા.૩૧: જામજોધપુર તાલુકાના જીણાવારી ગામેરહેતા રોહિતભાઈ પરબતભાઈ પાથર, ઉ.વ.૧૮ વાળા એ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, પરબતભાઈ રામાભાઈ પાથર, ઉ.વ.પપ વાળા જીણાવારી ગામના પુલ ઉપરથી પાણીમાં પસાર થતા હોય તે દરમ્યાન પાણીના પ્રવાહમાં તણાઈ જતા પાણીમાં ડુબી જવાથી મૃત્યુ પામેલ છે.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
