તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd August 2024
ભરૂચના દહેજની કોન્ટીનેન્ટલ કાર્બન કંપનીમાં કામદારનું મોત
વાગરાના અંભેલ ગામના સંજય વસાવા નામના કામદારનું મોત થતા, દહેજ પોલીસે બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી

ભરૂચના દહેજની કોન્ટીનેન્ટલ કાર્બન કંપનીમાં કામદારનું મોત થયુ છે. ફોર્કલિફ્ટ વાહનની અડફેટે આવી જતા કામદારને ગંભીર ઇજા પહોંચી હતી. સારવાર દરમ્યાન ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યુ છે. વાગરાના અંભેલ ગામના સંજય વસાવા નામના કામદારનું મોત થતા, દહેજ પોલીસે બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી છે.
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
