તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th August 2024
મોરબીના શોભેશ્વર રોડ પર ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું મોત.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના શોભેશ્વર રોડ પાણીની ટાંકી પાસે રહેતા યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસની ટીમે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના શોભેશ્વર રોડ પર પાણીની ટાંકી પાસે રહેતા મુકેશભાઈ બાબુભાઈ દેવીપૂજક (ઉ.૩૨) એ કોઈપણ વખતે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(1:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
