News of Saturday, 10th August 2024
પીપળીયા (પાળ) ગામે પ્રવેશદ્વારનું લોકાર્પણ

રાજકોટ : પીપળીયા (પાળ) મુકામે પ્રવેશદ્વારનું લોકાર્પણ ખાખીજાળીયા (ઉપલેટા) ગાદીપતિ મહાવીરબાપુના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે કરણસિંહ બાપુના પરિવાર તરફથી નરેન્દ્રસિંહ, ગજેન્દ્રસિંહ, સુરેન્દ્રસિંહ, લખધીરસિંહ, જીતેન્દ્રસિંહ, સત્યજીતસિંહ, મહેન્દ્રસિંહ કે. જાડેજા, રાજકોટ જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખશ્રી તેમજ સમસ્ત ગ્રામજનો હાજર રહેલ.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
