News of Saturday, 10th August 2024
ઉના-ગીર ગઢડા તાલુકા ખરીદ વેચાણ ચુંટણીમાં ભાજપની જીત

ઉનાઃ ઉના અને ગીરગઢડા તાલુકા ખરીદ વેચાણ સંઘની યોજાયેલ હતી. તેમાં કુલ ૧૫ ડિરેકટરોની ચુંટણીમાં ૮ ભાજપ પ્રેરીત પેનલ ચુંટાઇ આવી. ઉના નગરપાલીકા ભવન ખાતે સરદાર વલ્લભભાઇ પટેલને ફુલહાર કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય કાળુભાઇ રાઠોડની આગેવાની હેઠળ વિજય મનાવ્યો હતો. ધારાસભ્યશ્રી કાળુભાઇ તેમજ નરસીભાઇ ડોબરીયા, કાળુભાઇ શિયાળ, બાબુભાઇ સોલંકી, શાંતિભાઇ જાગાણી, મહમદભાઇ કચરા, મેણશીભાઇ વાળા, પ્રકાશભાઇ ટાંક, સુરેશભાઇ હડીયા સહિતના ડિરેકટરોને ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તે તસ્વીર
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
