તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
રાષ્ટ્રસંત પૂ. શ્રી નમ્રમુનિ મ.સા.ને રિલાયન્સ હોસ્પિટલમાંથી રજા અપાઈ:બે અઠવાડિયા આરામની સલાહ
પૂ. ગુરુદેવને પારસધામ ઘાટકોપર શિફ્ટ કરવામાં આવ્યા

રાજકોટઃરાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબને આજે રિલાયન્સ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
પૂ.નમ્રમુનિ મા.સા.ને હજી ખૂબ નબળાઈ છે જે સંપૂર્ણ સાજા થતા લગભગ ૨ અઠવાડિયાનો સમય લાગશે અને આજે રજા મળ્યા બાદ પથરીનો દુઃખાવો પણ શરૂ થયો છે અને તેની સારવાર પણ ચાલી રહી છે.
ક્યારે પણ કોઈ પણ પ્રકારની મેડીકલ ઈમરજન્સીની જરૂર પડે તે હેતુ પૂ. ગુરુદેવને પારસધામ ઘાટકોપર શિફ્ટ કરવામાં આવ્યા છે. વધુ માહિતી માટે
73030 00555 ઉપર સંપર્ક કરી શકાશે.
(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
