<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

જામનગરમા બર્ધન ચોક વિસ્તારમાં "નો હોકિંગ ઝોન"ની અમલવારી હાઇકોર્ટના હુકમ બાદ પણ નહીં થતા સ્થાનિક વેપારીઓએ પોતાના ધંધાનો રોજગાર બંધ રાખીને બાઈક રેલી - આવેદન

જામનગર:: શહેરના બર્ધન ચોક વિસ્તારમાં નો હોકિંગ જોનની અમલવારી હાઇકોર્ટના હુકમ બાદ પણ નહીં થતા સ્થાનિક વેપારીઓએ પોતાના ધંધાનો રોજગાર બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો છે. બરધન ચોક વેપારી એસોસિયેશન દ્વારા અમલવારી કરાવવાની માંગ સાથે બાઈક રેલી યોજી કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.(અહેવાલ: મુકુંદ બદિયાણી, તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(12:07 PM IST)