<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

જામનગરની જિલ્લા જેલમાં મોડી રાત્રે સરપ્રાઈઝ ચેકિંગ

ડીવાયએસપી, એસ.ઓ.જી, તમામ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના કાફલા દ્વારા તપાસ પરંતુ કશું હાથ લાગ્યું નથી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૬ : જામનગરની જિલ્લા જેલમાં મોડી રાત્રે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું

 ડીવાયએસપી, એસ.ઓ.જી, તમામ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના કાફલા દ્વારા  ચેકિંગ કરવામાં આવ્યું હતું.

અલગ અલગ જેલમાં થઈ રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈને જામનગરમાં પણ જેલની ચકાસણી કરાઈ છે.

   મોડી રાત્રે જામનગરની જેલમાં કરાયેલા સરપ્રાઈઝ ચેકિંગમાં પોલીસને કશું હાથ લાગ્યું નથી.(તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(11:26 AM IST)