તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th July 2024
માળીયાહાટીના-૧ કુકાવાવ-બગસરા-જુનાગઢમાં અડધો ઇંચ : સૌરાષ્ટ્ર કચ્છમાં અન્યત્ર હળવા ભારે ઝાપટા

રાજકોટ તા.૨૪: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદી માહોલ યથાવત છે આવા વાતાવરણ વચ્ચે હળવો ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે બપોરે જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના માં એક ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે અમરેલી જિલ્લાના કુકાવાવ અને બગસરામાં તથા જુનાગઢ શહેરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.આ ઉપરાંત ગીર ગઢડા તાલાળા પાટણ સુત્રાપાડા કોડીનાર ઉના ખંભાળિયા ભાણવડ માણાવદર વંથલી ભેસાણ ધારી અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
