તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th July 2024
જસદણના નારાયણગઢમાં દિવ્યાબેન સુળીયા પર કુટુંબી સગાનો હુમલો

રાજકોટ તા. ૧૭: જસદણના નારાયણગઢ ગામે રહેતાં દિવ્યાબેન અશોકભાઇ સુડીયા (ઉ.વ.૪૭) નામના મહિલા પર ઘર પાસે હતાં ત્યારે કુટુંબી સગા પ્રવિણભાઇ સુડીયા, કેતનભાઇ અને અજયભાઇએ મનદુઃખને કારણે ઝઘડો કરી પાઇપથી હુમલો કરી માર મારતાં જસદણ સારવાર અપાવી રાજકોટ ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇ, તોફિકભાઇએ જસદણ પોલીસને જાણ કરી હતી.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
