<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

બાબરાના ધરાઇમાં શ્રી બાલમુકુંદજી હવેલીના દર્શને જયેશ રાદડીયા

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ધરાઇ ગામે સુપ્રસિદ્ધ પૃષ્‍ટિસંપ્રદાય યાત્રાધામ બાલમુકુન્‍દ હવેલી ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી અને જાક કંડોરણા- ધોરાજી વિસ્‍તારના ધારાસભ્‍ય જયેશભાઇ રાદડીયાએ પરિવાર સાથે બાલમુકુન્‍દ પ્રભુના દર્શન કરી હાલરડાં તેમજ મહાપ્રસાદનો આનંદ લીધો હતો. મુખ્‍યાજી મિતુલભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, બાલમુકુન્‍દભાઇ, વિરલભાઇ, દ્વારકેશભાઇ, કુલદીપભાઇએ જયેશભાઇનું સન્‍માન કર્યું હતું.

 

(12:06 PM IST)