તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th July 2024
ઉપલેટામાં ૩૦ ટન રોયલ્ટી વગરની રેતી ભરેલ ટ્રક જપ્ત

ઉપલેટાઃ મામલતદાર મહેશ કુમાર ધનવાણીએ અરણી જામકંડોરણા રોડ ઉપરથી સાદી રેતી ભરેલ ટ્રકને રોકીને તલાશી લેતા રોયલ્ટી ભર્યા વગર માલુમ પડતા ૩૦ ટન રેતી કિંમત રૂા. ૧.૫૦૦૦૦ મળી કુલ રૂા. ૫.૫૦૦૦૦નો મુદ્દામાલ સીઝ કરી ભાયાવદર પોલીસ સ્ટેશનમાં સોપીં દીધેલ છે. (અહેવાલઃ જગદીશ રાઠોડ-ભોલુ રાઠોડ-ઉપલેટા)
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
