<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી નગરની કારોબારીની રચના, વિવિધ હોદેદારોની નિમણુક.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ABVP મોરબી શાખા દ્વારા 9 જુલાઈ વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ અંતર્ગત ઓમશાંતિ વિદ્યાલય ખાતે મોરબી નગરની કારોબારી 2024-25ની રચના કરવામાં આવી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે.

     ABVP મોરબી શાખા દ્વારા 9 જુલાઈ વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ અંતર્ગત ઓમશાંતિ વિદ્યાલય ખાતે મોરબી નગરની કારોબારી 2024-25 ની રચના કરવામાં આવી.
નગર અધ્યક્ષ: મનહરભાઈ શુદ્વા
નગર મંત્રી: મુગ્ધરાજસિંહ ઝાલા
નગર ઉપાધ્યક્ષ: મૂકતાબેન સોલંકી
નગર સહ મંત્રી: પાર્થભાઈ મિયાત્રા
નગર સહ મંત્રી: પૂર્વજીતસિંહ જાડેજા
નગર સહ મંત્રી: ઉર્મીબેન જોષી
નગર કાર્યાલય મંત્રી: હર્ષલભાઈ ડાભી
નગર કાર્યાલય સહમંત્રી: ક્રિષ્નાભાઈ સનુરા
સોશિયલ મીડિયા સંયોજક : શનીભાઈ ધંધુકિયા
સ્ટુડન્ટ ફોર ડેવલોપમેન્ટ સંયોજક: દિવ્યરાજસિંહ ઝાલા
સ્ટુડન્ટ ફોર સેવા સંયોજક: સતપાલભાઈ મકવાણા
નગર કોષાધ્યક્ષ: જશવંતભાઈ મીરાણી
હોસ્ટેલ સંયોજક: આર્યનભાઈ મહાલિયા
10+2 સંયોજક : વૈભવભાઈ વ્યાસ
રમગમત સંયોજક: મયંકભાઈ ભાડજા
રાષ્ટ્રીય કલામંચ સંયોજક: નિશાબેન ચાવડા
કારોબારી સદસ્ય:

હેતભાઈ મકવાણા
હર્ષભાઇ વડગામા
નકુલભાઇ ધ્રાંગધરિયા
ધવલભાઇ મકવાણા
મંગલભાઈ સાલાણી
નયનભાઈ ભોરણીયા

(12:43 AM IST)