News of Friday, 12th July 2024
મોરબી: વિશ્વ વસ્તી દિવસે “વસ્તી વધારો એક-સમસ્યાઓ અનેક” વિષય પર વકતૃત્વ સ્પર્ધા યોજાઈ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : વિશ્વ વસ્તી (જન સંખ્યા ) દિવસ “વસ્તી વધારો એક- સમશ્યાઓ અનેક ” વિષય પર વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન “ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી-ગુજરાત સરકાર ગાંધીનગર પ્રેરિત ” આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં કરવામાં આવેલ .
મોરબી ની જુદી જુદી શાળાઓ નાં વિધાર્થીઓ એ ભાગ લીધો હતો.જેમા શ્રીમતી એમ પી શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ, મોરબી .શ્રીમતી એન.જી.મહેતા હાઇસ્કુલ નજરબાગ , શ્રી યોગી વિધાલય નવલખી રોડ મોરબી શ્રી નાલંદા વિદ્યાલય વિરપાર વગેરે શાળાઓ નાં વિધાર્થીઓ એ ભાગ લીધો હતો જેમાં પ્રથમ શ્રેષ્ઠ ,દ્વિતીય શ્રેષ્ઠ તથા તૃતીય શ્રેષ્ઠ આવેલ છે.
કેટેગરી-મુજબ શ્રેષ્ઠ રજુઆત કરનાર સ્પર્ધકો ની યાદી
○ કેટેગરી-1 ધોરણ:-1,2,3,4
દેત્રોજા નિયતી મેહુલભાઈ
ધો:-3/શ્રી નાલંદા વિદ્યાલય વિરપર
હિરાણી ધ્યાના મિતેષભાઈ
ધોરણ:-3/શ્રી નાલંદા વિદ્યાલય વિરપર
○ કેટેગરી-2 ધોરણ:-5, 6, 7, 8
પરમાર રિષિકા દિલીપભાઈ
ધો:-8/શ્રી યોગી વિધાલય મોરબી
બરાસરા ક્રિશા મેહુલભાઈ
ધો:-8/શ્રી યોગી વિધાલય મોરબી
○ કેટેગરી-3 ધોરણ:-9, 10, 11, 12
રાઠોડ નેહાબેન દિનેશભાઈ
ધો:-12/શ્રીમતી એમ. પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ મોરબી
દવે કીંજલબેન દિપકભાઈ
ધો:-11/શ્રીમતી એમ. પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ મોરબી
○ કેટેગરી-4 કોલેજ સ્ટુડન્ટ, શિક્ષક મિત્રો, વાલીરીઓ
નિમ્બાર્ક કલ્પનાબેન હિમતલાલ
શિક્ષક / શ્રી યોગી વિધાલય મોરબી.
વિશ્વ વસ્તી દિવસ ની વક્તૃત્વ સ્પર્ધા માં ભાગ લીધેલ બધાજ સ્પર્ધકોને “ચકલી બચાવો” અભિયાન સાથે દરેક સ્પર્ધક ને પ્રમાણપત્ર તથા એક ચકલી નો માળો તથા શ્રેષ્ઠ રજુઆત કરનાર સ્પર્ધક ને સિલ્ડ સાથે પ્રમાણપત્ર તથા ચકલી નો માળો આપવા માં આવેલ
આભાર સહ ધન્યવાદ દિપેનભાઈ ભટ્ટ “આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી.
(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
