<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

ખંભાળીયા-ભાણવડ પંથકમાં નદી-નાળા છલકાયા

ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તથા ખંભાળિયા તાલુકાના ગ્રામ્‍ય પંથકમાં વરસાદ વરસતા નદી નાળા છલકાયા છે. (તસ્‍વીર : અહેવાલ : કૌશલ સવજાણી -ખંભાળીયા)

(1:22 PM IST)