તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 6th July 2024
ધોરાજીની સફુરા નદીમાં વૃધ્ધનું ડૂબી જવાથી મૃત્યુ

ધોરા જી,તા.૬ : સફુરા નદીમાં એક વૃદ્ધ નું ડૂબી જવાથી મળત્યુ થયું છે.
નદી પાસે થી પસાર થતા હતા તે દરમ્યાન વૃધ્ધનો પગ લપસતા સફુરા નદીમાં ડુબ્યા હતા. સ્થાનિક તરવૈયાએ મૃતદેહને નદીમાંથી બહાર કાઢયો હતો.
વૃધ્ધના મૃતદેહને પી એમ અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બાદ મરણ જનારની ઓળખ થઈ હતી જેમાં બહારપુરા વિસ્તારમાં રહેતા કાસમભાઈ નાથાભાઈ પીંજરા ઉંમર ૫૨ હોવાનું જાણવા મળ્યું છે
(12:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
