તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 6th July 2024
કોડીનારના છારા દરિયા કિનારેથી ચરસના 10 પેકેટ જપ્ત

(અશોક પાઠક દ્વારા)કોડીનાર તા.૬ : ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર નજીકના છારા દરિયા કિનારેથી ચરસના બિનવારસી હાલતમાં 10 જેટલા પેકેટ મળી આવતા ખળભળાટ મચી ગયો છે
દરિયા કિનારે સ્થાનિકોને ધ્યાને આવતા એસઓજીને જાણ કરતા મોડી રાત્રે એસઓજીએ ચરસના પેકેટ નો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.હાલ જાણવા જોગ ફરિયાદ દાખલ કરાઈ છે.
જોકે પેકેટની કીંમત સહિત અન્ય કામગીરી એફએસ એલની ટીમ આવ્યા બાદ કામગીરી હાથ ધરાશે.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
