News of Tuesday, 2nd July 2024
ધ્રાંગધ્રાનાં મેથાણના વિર જવાન સહદેવસિંહ ઝાલા શહિદ થતા અંતિમવિધી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ર :.. ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામના યુવાન સહદેવસિંહ ઝાલા બીએસએફમાં ફરજ બજાવતા હતા જેમાં કલકતા ખાતે ફરજ દરમ્યાન અવસાન થતા તેમના પાર્થવિ દેહને માદરે વતન ધ્રાંગધ્રાના મેથાણ ગામે લાવતા ગાર્ડ ઓફ ઓનર સન્માન સાથે તેમની સ્મશાન યાત્રા નીકળતા મેથાણ અને આસપાસના ગામોના મોટીસંખ્યામાં લોકો જોડાયા હતા અને વિર શહિદ અમર રહોના નારા સાથે શ્રધ્ધાંજલી આપી હતી વાતાવરણ મા ભારે શોકમય માહોલ છવાઈ ગયો હતો.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
