તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
શ્રી દ્વારકાધીશ ભગવાન અને શ્રી સોમનાથ મહાદેવનાં ચરણોમાં અંબાણી પરિવાર દ્વારા કંકોત્રી અર્પણ

દ્વારકા-જામનગરઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઇ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્નની કંકોતરી જગત મંદીર દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશ અને જયોતિલીંગ સોમનાથ મહાદેવના ચરણોમાં સમર્પિત કરવામાં આવી હતી. (તસ્વીર : અહેવાલઃ મુકુંદ બદીયાણી (જામનગર) દિપેશ સામાણી (દ્વારકા)
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
