તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
પોરબંદરના પૂર્વ ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયાને ગુજરાત ભાજપના નવા સંગઠનમાં મોટી જવાબદારી સોંપાશે ?

પોરબંદર : પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખિરીયાને ગુજરાત ભાજપના નવા સંગઠનમાં મોટી જાવાબદારી સોંપાય તેવી સંભાવના છે
બાબુભાઈને પ્રદેશન ભાજપના મહામંત્રી અથવા સૌરાષ્ટ્ર ઝોનમાં પક્ષની મોટી જવાબદારી સોંપાઈ તેવું રાજકીય વર્તુળમાંથી જાણવા મળી રહયું છે
રાજકોટના સાંસદ પરસોતમભાઇ રૂપાલાને સૌરાષ્ટ્ર ઝોનમાં ભાજપ પક્ષમાં મોટી જવાબદારી સોંપાઈ તેવી પણ શકયતા છે
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
