<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

દ્વારકામાં એક કલાકથી ધીમીધારે વરસાદ : દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો

(વિનુભાઇ સામાણી દ્વારા)દ્વારકા તા.૨૯ :  દ્વારકામાં એક કલાકથી ધીમીધારે વરસાદ ચાલુ છે. જોકે મામલતદાર તંત્રના  અહેવાલમાં સાત મીમી વરસાદ પડ્યાનું જાણવા મળ્યું છે. દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો

(તસ્વીર:દિપેશ સામાણી -દ્વારકા)

(4:13 PM IST)