<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

જખૌ દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફને ચરસના 20 પેકેટ મળ્યા

બીએસએફ દ્વારા ક્રીક અને ટાપુઓ પર સર્ચ યથાવત

કચ્છના જખૌના દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફને ચરસના વધુ 20 પેકેટ મળ્યા છે. બીએસએફનુ જખૌના દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિગ હતું તે દરમિયાન તેમને બિનવારસી ચરસના 20 પકેટ મલી આવતા કબજે કર્યા છે. 

 અત્યાર સુધી જખૌ વિસ્તારમાંથી બીએસએફને170 થી પણ વધુ ડ્રગ્સના પેકેટ મળ્યા છે. હજુ પણ બીએસએફ દ્વારા ક્રીક અને ટાપુઓ પર સર્ચ યથાવત રાખવામાં આવ્યું


 

(7:40 PM IST)