તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
અમરેલીના ધારી ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો
ગીગાસણ, ગોવિંદપુર, બોરડી સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ : ખેતરો પાણીથી તરબોળ બન્યા

અમરેલી : સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઇ ચુકી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા શ્રીકાર વરસાદ વરસી રહ્યો છે,
અમરેલીના ધારી ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગીગાસણ, ગોવિંદપુર, બોરડી સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ પડતાં ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા છે
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
