News of Tuesday, 25th June 2024
શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ ( મોટા ખુંટવડા )ના બ્રહ્મલીન મહંત સ્વ.શ્રી નેપાળીબાપુના શિષ્ય અને હાલના મહંત તેમજ પંચ આહવાન અખાડાના અધ્યક્ષ પ.પૂ. શ્રી ભારદ્વાજગિરીબાપુનો જન્મ દિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૫ : શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ ( મોટા ખુંટવડા )ના બ્રહ્મલીન મહંત સ્વ.શ્રી નેપાળીબાપુના શિષ્ય અને હાલના મહંત તેમજ પંચ આહવાન અખાડાના અધ્યક્ષ પ.પૂ. શ્રી ભારદ્વાજગિરીબાપુનો આજે જન્મ દિવસ છે.
તેમના અવતરણ દિવસ નિમિત્તે દેવાધિદેવ મહાદેવ સદાય તેઓને સ્વસ્થ, તંદુરસ્ત અને દીર્ઘાયુશી બનાવે એવી પ્રાર્થના સહ શુભેચ્છા કપિલભાઈ ભુટાક પ્રમુખ, મહુવા શહેર ભાજપા યુવા મોર્ચા તથા
પ્રમુખ, મહુવા સમસ્ત બ્રહ્મસમાજ યુવા પાંખએ પાઠવી છે.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
