News of Monday, 24th June 2024
દ્વારકાના રઘુવંશી આગેવાનો દ્વારા પુનમબેન માડમનું સન્માન

દ્વારકાઃ દ્વારકાના રઘુવંશી આગેવાનો અને કાર્યકરો દ્વારા સાંસદ સભ્ય પુનમબેન માડમનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલઃ વિનુભાઇ સામાણી, તસ્વીરઃ દિપેશ સામાણી- દ્વારકા)
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
