<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

જામનગરના દરેડ પાસે ત્રિપલ અકસ્‍માતમાં ૧નું મોતઃ ૫ને ઇજા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૦: જામનગરના દરેડ નજીક ત્રિપલ અકસ્‍માત સર્જાયો હતો. આ અકસ્‍માતની ઘટનામાં એક વ્‍યક્‍તિનું ઘટના સ્‍થળે મોત નીપજયું છે.

જયારે પાંચ જેટલા લોકોને ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા છે.(તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:57 PM IST)