News of Thursday, 20th June 2024
આટકોટમાં મોર બની થનગાટ કરે

આટકોટ : હાલમાં ચોમાસુ ખેંચાતા ખેડૂતો માં ચિંતા ની લાગણી ફેલાઇ ગઇ છે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે જુન અડધો ચાલ્યો ગયો છે ત્યારે હજું ધોધમાર વરસાદ પડયો નથી જેથી લોકો માં ચિંતા ની લાગણી ફેલાઇ ગઇ છે ત્યારે રાષ્ટ્રીય પક્ષી મોર આકાશ તરફ નજર નાખીને કુદરતને પણ કળાને વિનવણી કરે છે. (તસ્વીર-અહેવાલ : કરશન બામટા, આટકોટ)
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
