તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
હળવદના કેદારીયા નજીક હિટ એન્ડ રનઃ વાહનની ઠોકરે યુવાનનું મૃત્યુ

(દિપક જાની દ્વારા)હળવદ,તા. ૨૦: હળવદ - માળીયા મિયાણા હાઇવે ઉપર કેદારીયા ગામ નજીક ગત તા.૯ જુનના રોજ અજાણ્યા વાહન ચાલકે માળીયા મિયાણા તાલુકાના ખીરઇ ગામના વતની રૂપાભાઈ ડોસાભાઈ ગવારીયા ઉ.૩૦ નામના યુવાનને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા અકસ્માતની આ ઘટના અંગે મૃતકના પિતા ડોસાભાઈએ હળવદ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
