તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
ભાવનગરના શ્રી રાજપરા ખોડિયાર માતાજીના દર્શને નીમુબેન બાંભણીયા

ભાવનગરઃ કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નીમુબેન બાંભણીયા ભાવનગર ખાતે પહોંચતા પહેલા તેઓને રાજપરા ખાતે આવેલ સુપ્રસિધ્ધ ખોડીયાર માતાજીના મંદિર દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ તકે રાજપરા ખાતે ધારાસભ્યે જીતુભાઇ વાઘાણી, સેજલબેન પંડયા, આગેવાન અભયભાઇ ચૌહાણ, આર.સી. મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર-અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
