News of Thursday, 13th June 2024
જગતગુરૂ શંકરાચાર્યજીનું સન્માન કરતા જામજોધપુર ઘુનડાના પુ. જેન્તિરામ બાપા

જુનાગઢઃ મંગળવારે રાજકોટના ત્રંબા ખાતે યોજાયેલ ધર્મસભામાં દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જામજોધપુરના ઘુનડા સતપુરણધામ આશ્રમના સંસ્થાપક પુ. જેન્તિરામબાપાએ તેઓનું શાલ ઓઢાડી ગુરૂ ગીતા અર્પણ કરી સન્માન કર્યું હતું. જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ-વિનુ જોષી તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
