<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

ગોંડલ યાર્ડમાં ૧૬૯૧૪ બોકસ કેસર કેરીની આવક

૧૦ કિલોના ભાવ રૂા. ૮૭પ થી ૧૧રપ બોલાયો

ગોંડલ, તા., ૧રઃ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્‍યો હતો. સૌથી વધારે બોક્‍સ કેસર કેરીની આવક રહી હતી. આજે કુલ ૧૬૯૧૪ બોક્‍સ કેરીની આવક થઈ હતી. ગઈકાલે ૧૭૬૬૮ બોક્‍સ કેરીની આવક થઈ હતી.

આજે કેરીનો ભાવ શું છે?

 ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના ૧૦ કિલો બોક્‍સનો ભાવ ૮૭૫ થી ૧૧૨૫ રૂપિયા રહ્યો હતો.

કેરીની આજે શું આવક થઈ

  ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના ૧૬૯૧૪ બોક્‍સની આવક થઈ હતી.

આવો જોઈએ આજે ગોંડલ યાર્ડમાં ફ્રુટનો ભાવ શું રહ્યો, આ ભાવ ૨૦ કિલોનો છે. ગોંડલ યાર્ડમાં આજે ફળોની આવક પર નજર કરીએ.

ન્‍યુજ

સુરત થાઈ ગર્લ્‍ડ કાંડમાં એક ડોક્‍ટર સસ્‍પેન્‍ડ, ડોક્‍ટર ઋત્‍વિક દરજી ખાતાકીય તપાસ કરાશે

સેવા કેન્‍દ્રો શરૂ થયા બાદ અત્‍યાર સુધી અરજીઓમાં સરેરાશ બોગસ અરજીઓમાં ૨૫ ટકા સુધી ઘટાડો, હવે GST નોંધણી માટે બાયોમેટ્રિક ઓળખ જરૂરી

(5:34 PM IST)