<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

કચ્‍છમાંથી ૪.૮૦ કરોડનું ચરસ ઝડપાયુ

ભુજ, તા., ૧૨: કચ્‍છમાંથી ૪.૮૦ કરોડનું ચરસ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. સુરક્ષા એજન્‍સીઓ વધુ સતર્ક થઇ ગઇ છે.પ્રાપ્ત માહીતી મુજબ કચ્‍છના નલીયા વિસ્‍તારમાં સુરક્ષા એજન્‍સીઓની ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું.

આ દરમિયાન નલીયા વિસ્‍તારમાંથી ચરસના ૯ પેકેટ મળ્‍યા હતા. અને જખૌ મરીન પોલીસ ટીમે તેનો કબ્‍જો લઇને વધુ તપાસ હાથ ધરી છે.

(2:17 PM IST)