<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

પોરબંદરઃ ગેમઝોન દુર્ઘટનાના મૃતકોને શ્રધ્‍ધાંજલી

  પોરબંદરઃ ખારવા સમાજના અગ્રણી અશ્વિનભાઇ દેવજીભાઇ મોતીવરસ તથા તેમની સાથે હરીશભાઇ મજીઠિયા વગેરે રાજકોટના ત્રિકોણબાગ ખાતે ગેમઝોન આગ દુર્ઘટનાના મૃતકો માટે યોજાયેલા શ્રધ્‍ધાંજલી કાર્યક્રમમાં હાજર રહીને મૃતકોને અંજલી અર્પી હતી તે તસ્‍વીર.

(11:41 AM IST)