તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
સોમનાથ કેટરીંગ એસો.ના પ્રમુખ તરીકે મીલન જોશીની ત્રીજી વખત બિનહરીફ વરણી

વેરાવળ : સોમનાથ સાગરદર્શન હોલમાં ગીર સોમનાથ જીલ્લાના કેટરીંગ એસો.ના સભ્યોની મીટીંગ મળેલ હતી જેમાં કેટરીંગ એસો.માં નવી કામગીરી કરવા માટેની રજુઆતો થયેલ હતી પ્રમુખ તરીકે સતત ત્રીજી વખત મીલનભાઈ હીમતલાલ જોશીની બિનહરીફ નિમણુંક કરાયેલ હતી ઉપપ્રમુખ વિનોદભાઈ પંડયા કેશોદ, મહામંત્રી શાંન્તુભાઈ બદીયાણી પ્રાંચી, ખજાનચી વિજય ટાંક વેરાવળ, સંગઠન મંત્રી મેહલભાઈ સધરા તાલાલાની વરણી થયેલ હતી.(
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
