તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Monday, 10th June 2024
ખાંભા ગીરના વાંગધ્રા, નિંગાળા, જામકા સહિત ગામોમાં ધોધમાર વરસાદ
ખાંભા ગીરના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ વરસતા જગતનો તાત ખુશ

ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ થયો છે. ખાંભા ગીરના વાંગધ્રા, નિંગાળા, જામકા સહિત ગામોમાં ધોધમાર વરસાદ થયો છે.ખાંભા ગીરના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ વરસતા જગતનો તાત ખુશ થઈ ગયા છે.
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
