તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
જામજોધપુરના શેઠ વડાળાં ગામે નાના છોકરાઓની માથાકૂટમાં કોળી યુવાનની હત્યા
રમેશભાઈ ભાણજીભાઈ વિરમગામા નામના કોળી યુવાનની હત્યા થતા ચકચાર

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલા શેઠ વડાળા ગામે નાના છોકરાઓની માથાકૂટમાં રમેશભાઈ ભાણજીભાઈ વિરમગામા નામના કોળી યુવાનની હત્યા નિપજાવી દેતા ચકચાર મચી છે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
