<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

ગોંડલના વાસાવડમાં ધોધમાર વરસાદ : વાસાવડી નદીમાં પૂર

ગોંડલ : ગોંડલના વાસાવડ પંથકમાં ગઇકાલે ભારે વરસાદ પડયો હતો. જેના લીધે પ્રથમ વરસાદમાં જ વાસાવડી નદીમાં પાણીની આવક જોવા મળી હતી. ઉપરવાસમાં ભારે વરસાદના લીધે પાણીની આવક વધી હતી. વાવડી ચમારડીમાં વરસાદના લીધે નદીમાં પાણીની આવક થઇ છે. (તસ્‍વીર - અહેવાલ : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(2:01 PM IST)