<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

ડો.મનસુખભાઇ માંડવીયા ઉપર અભિનંદન વર્ષા

પોરબંદરઃ સંસદ ડો.મનસુખભાઇ માંડવીયાને ફરીથી કેન્‍દ્રમાં મોદી સરકાર ૩.૦માં કેન્‍દ્રીય મંત્રી તરીકે લેવામાં આવતા તેમની ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે. પોરબંદરના ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયા, પ્રભારી પ્રદિપભાઇ ખીમાણી સહિત આગેવાનોએ દિલ્‍હી મુકામે તેમના  નિવાસસ્‍થાને મીઠાઇ ખવડાવી શુભેચ્‍છાઓ પાઠવી હતી. તે તસ્‍વીર.

(1:58 PM IST)