News of Monday, 10th June 2024
ધ્રોલના ‘અકિલા'ના યુવા પત્રકાર સંજય ડાંગરની દિકરી સંઘ્યાનો જન્મદિવસ

ધ્રોલ, તા.૧૦: ધ્રોલનાં ‘અકિલા'ના પત્રકાર સંજયભાઇ ડાંગરની પુત્રી સંધ્યાનો આજે જન્મદિન છે.
આજે વ્હાલી દીકરી ‘સંધ્યા સંજયભાઈ ડાંગર'નો જન્મોત્સવ છે...... દિકરી વિશે બે શબ્દોઃ પપ્પા શું બોલ્યા એ સમજયા વગર પહેલા જ દીકરીના હોઠમાંથી શબ્દો સરી પડે છે...હા પપ્પા...એ આવી પપ્પા... આનું નામ દીકરી...દિકરી સંધ્યામાં ખુબજ સમજુ અને હોંશિયાર સ્વભાવ ધરાવતા ગુણ જોયા છે... કોઈપણ પરિવારમાં એક પિતાને ખખડાવાનો અધિકાર માત્ર દીકરી પાસે જ હોય છે; અને સંસારમાં રહીને પ્રેમ પારખવાનો હોય અને ચાખવાનો હોય તો દીકરીના બાપ બનવું પડે..આ સદભાગ્ય સંજયભાઈ ડાંગરને મળ્યું છે.
હા....દીકરીને ઘડવામાં ‘માં'નો ફાળો અનન્ય છે, તો ‘બાપ'ને ઘડવામાં દીકરીનો ફાળો અનન્ય છે.... સંજય ડાંગર માટે દિકરી ‘સંધ્યા' એટલે બાપનો શ્વાસ અને વિશ્વાસ...જેના ઘરે દિકરીની પાયલનો ઝણકાર હોય, એના ઘરે તો રોજ નવરાત્રી હોય.... અંતે son is son till he gets wife, while daughter is daughter till her tile વ્હાલી દીકરી ‘સંધ્યા'ને જન્મોત્સવ નિમિત્તે વિશાળ શુભકામનાઓ.(લેખ : જીતુ શ્રીમાળી)
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
