તા. ૨૩ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૧૨ શુક્રવાર
News of Saturday, 8th June 2024
શ્રી સ્વામિનારાયણ ગોકુલધામ નાર દ્વારા પ્રતિકાત્મક વૃક્ષારોપણ કરવામાં આવ્યું

વાંકાનેરઃ શ્રી સ્વામિનારાયણ ગોકુલધામ નાર દ્વારા આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે પ્રતિકાત્મક વૃક્ષારોપણ કરાયું હતું. જેમાં શ્રી સ્વામીનારાયણ ગોકુલધામના સ્વપ્નદ્રષ્ટા પ.પૂ. સુખદેવપ્રસાદદાસજી સ્વામી અને પ.પૂ. હરિકેશવદાસજી સ્વામીજી ના હસ્તે વૃક્ષારોપણ અને વૃક્ષપૂજન કરવામાં આવ્યું હતું.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
