<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

ગોંડલ તાલુકાના દેરડી(કુંભાજી)ના બાદનપુર ગામે જન્‍મદિવસ નિમિત્તે ૬૫ વૃક્ષો ટ્રીગાર્ડ સાથે વાવી પ્રકળતિના જતનની જવાબદારી : ટ્રેક્‍ટર-ટેન્‍કર અર્પણ

મોવિયાઃ ગોંડલ તાલુકાના દેરડી (કુંભાજી)ના બાદનપુર ગામે જન્‍મદિવસ નિમિત્તે ગજેરા પરિવાર દ્વારા વળક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું.પ્રકળતિ પ્રેમી સમાજસેવક અને દાતા ચંદુભાઈ ગજેરા(મૂળ બાંભણિયા ગામના હાલ અમદાવાદ)ના વતનીએ સ્‍વર્ગસ્‍થ માતા-પિતાની યાદમાં ૬૫ માં જન્‍મદિવસ નિમિત્તે બાદનપુર ગામે નાના બાળકો, વડીલો તેમજ ગ્રામજનોના હસ્‍તે ૬૫ વળક્ષો ટ્રીગાર્ડ સાથે વાવી પ્રકળતિના જતનની જવાબદારી સાથે જન્‍મદિવસ ઉજવ્‍યો હતો.સાથે વળક્ષોના ઉછેર માટે ટ્રેક્‍ટર સાથે ટેન્‍કર પણ સમિતિને અર્પણ કરવામાં આવેલ છે.(તસ્‍વીર-અહેવાલઃઅશોક પટેલ મોવિયા)

(10:44 AM IST)