તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
પોરબંદરમાં ગત ઓગષ્ટમાં કાયદો વ્યવસ્થા જાળવવાની પ્રશંસનીય કામગીરી કરનાર ૩૪ પોલીસ કર્મચારીઓને બિરદાવ્યા
એસપીશ્રી ભગીરથસિંહ જાડેજાના હસ્તે સન્માન પત્ર એનાયતઃ મંથલી ક્રાઇમ કોન્ફરન્સ યોજાઇ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૮: કાયદો વ્યવસ્થા જાળવવા ગત ઓગષ્ટ માસમાં પ્રશંસનીય કામગીરી કરનારા ૩૪ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓને દર મહિને યોજાતી ક્રાઇમ કોન્ફરન્સમાં બિરદાવીને એસપી ભગીરથસિંહ જાડેજાના હસ્તે સન્માન પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
ક્રાઇમ કોન્ફરન્સમાં પ્રસંશાપાત્ર એનાયત કરેલ પોલીસ કર્મચારીઓની વિગત આ પ્રમાણે છે. પો.હેઙકોન્સ. જીતુભાઇ રાજશીભાઇ દાસા, પો.કોન્સ. અજયભાઇ લખમણભાઇ ચૌહાણ, પો.હેઙ કોન્સ. હીમાંશુભાઇ વાલાભાઇ મકકા, પો.કોન્સ. નટવરભાઇ દુદાભાઇ ઓડેદરા, એ.એસ.આઇ. હરેશભાઇ સમભાઈ સીસોદીયા, એ.એસ.આઈ. જીણાભાઇ રાજાભાઇ કટારા, પો.હેડ.કોન્સ વજશીભાઇ માલદેભાઇ વરૂ, પો.હેડ.કોન્સ. જેતમલભાઈ લખુભાઈ મોઢવાડીયા, પો.હેડ.કોન્સ. દેવેન્દ્રસિંહ ધીરૂભા ગોહિલ, લોકરક્ષક ભીતીકભાઇ હરીભાઇ બારડ, પો.હેડ.કોન્સ. વિશાલભાઇ રવજીભાઇ વિંઝુડા, પો.હેડ.કોન્સ વિજયસિંહ ભોજુભા છેલાવા, પો.હેડ. કોન્સ અતુલભાઇ કરશનભાઇ લુવા, પો.હેડ.કોન્સ કળણાલસિંહ પ્રવિણસિંહ ઝાલા, ર્ંપો.કોન્સ સરમણભાઇ દેવાયતભાઇ મારૂ, પો.કોન્સ ભરતભાઈ કાનાભાઇ બોડેદરા, પો.સબ.ઈન્સ. બાર.ડી. વાંદા, લોકરક્ષક કૌશીકકુમાર રામજીભાઇ સોલંકી, પો.હેડ કોન્સ નરેન્દ્રભાઇ ત્રીકમભાઇ ભટ્ટ, પો.કોન્સ સુરેશભાઇ કીશાભાઇ મોરી, પો.હેડ કોન્સ ભીમશીભાઇ પરબતભાઇ માળીયા, પો.કોન્સ સાજનભાઈ રામશીભાઇ વરૂ, પો.સબ.ઇન્સ. એમ.બી.કાપડી, એ.એસ.આઇ. રામભાઇ એભાભાઇ પરમાર, પો.હેડ.કોન્સ. મૌલીકકુમાર ભવાનીશંકર જાની, પો.હેડ.કોન્સ. પરબતભાઇ લખમણભાઇ ચૌહાણ, પો.હેડ.કોન્સ. સમીરભાઇ સુમારભાઇ જુણેજા, પી.કોન્સ. કમલેશભાઇ અરજનભાઇ કરંગીયા, પો.કોન્સ. સુભાષભાઇ અરજનભાઇ બોખીરીયા, પો.કોન્સ. હેમેનકુમાર પ્રેમજીભાઇ પાંજરી, પો.કોન્સ. કમલેશભાઇ ડાયાભાઇ ર્ંકરગટીયા, વુમન પો.કોન્સ ધારાબેન દેવશીભાઇ સુંડાવદરા, વુમન પો.કોન્સ સંતોકબેન વિરમભાઇ રાતીયા, વુમન પો.કોન્સ. આશાબેન અરભમભાઇ કારાવદરા ને પ્રશંસનીય પત્ર આપીને સન્માન કરાયું હતું.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
